top of page

                           ઉખાણાં

૧) વાણી નહીં પણ બોલી શકે,

     પગ નહીં પણ ચાલી શકે,

     વાગે પણ કાંટા નહિ,

     એના ઈશારે દુનિયા ચાલે.

 

૨) ત્રણ ભાઈની જોડી

      વિધિના લખ્યા લેખ,

      ગમે તેટલા દોડે,

      તોયે ભેગા ન થાય.

bottom of page