top of page

    આચાર્યા

          અંકિતાબેન નાયક

   પી.બી.દેસાઈ પ્રાઈમરી સ્કૂલ

મિત્રો,

      નમસ્કાર !

        આપણી આસપાસ કલરવની દુનિયા પાંગરી રહી છે. બાલપુષ્પોના લીલાંછમ બગીચામાં આપણે સૌ ઊભા છીએ. એક-એક છોડ જેવાં નિર્દોષ અને નમણાં ભૂલકાંઓએ પોતાની કાલીઘેલી બોલી અને પ્રવૃત્તિઓથી ટહુક્યા કરે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલ વિવિધ શાળાકીય / બાહ્ય / વિશિષ્ટ સ્પર્ધાઓ, પ્રવૃતિઓ, અભ્યાસકીય પ્રગતિ વગેરેનો ટુંકસાર e-Magazine દ્વારા રજૂ કરતાં આનંદ અને ગર્વ અનુભવું છું.

bottom of page