top of page

૧) બાળદિન :-

               ૧૪-૧૧-૧૪ બાળદિનના રોજ બાળકોને ફિલ્મ      બતાવવામાં આવી હતી.વિદ્યાર્થી નેહરુચાચા બનીને આવ્યા હતા અને નેહરુચાચા વિશે જાણકારી આપી હતી.

 

૨) શિક્ષક સેમિનાર :-

              ગણિત અને વિજ્ઞાનવિષયના ના શિક્ષકો માટે એક શૈક્ષણિક સેમીનાર યોજાયો હતો

 

 

3) વાર્ષિકોત્સવ :-

              તા-૬-૧-૧૫ અને ૭-૧-૧૫ ના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.તા-૬-૧-૨૦૧૫ ના રોજ  ધોરણ -૧ થી ૪ ના વિદ્યાર્થીનો વાર્ષિકોત્સવ હતો જેમા તા-૭-૧-૧૫ ના રોજ ધોરણ - ૫ થી ૮ નો વાર્ષિકોત્સવ હતો જેમાં વાર્ષિકોત્સવમાં માતૃભાષા,નારીશક્તિ,ટેકનોલોજી,ગ્લોબલ વોર્મિગ જેવા વિષયો પર  વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી.

 

૪) ગાંધીનિર્વાણ દિન :-

             તા-૩૦-૧-૧૫ ના રોજ સમગ્ર ગુજરાતમાં ચિત્રસ્પર્ધા તેમજ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ દિને ગાંધીજીના મહાન કાર્યોને યાદ કર્યા બાદ ૨ મિનિટના મૌન બાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.ધોરણ ૧ થી ૮ ના દરેક વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમજ શિક્ષકમિત્રોએ પણ આ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

 

 

૫) Life Skill પ્રવૃત્તિઓ :-

            Life Skill Activity,Craft Book Activity,સ્વચ્છતા અભિયાન,Spoken Englishની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી

 

 

 

bottom of page