top of page
  • પ્રવેશોત્સવ :-

            તા-૮-૬-૧૫ સોમવારના રોજ ધોરણ-૧ ના નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓ અને શાળામાં નવા દાખલ થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન થયું હતું જેમાં વિદ્યાર્થીઓને તિલક કરી શાળામાં પ્રવેશ અપાયો હતો.

  • ૨૧ જૂન ‘વિશ્વ યોગ દિન’ :-  

             આ દિને ધોરણ ૭,૮ ના વિદ્યાર્થીઓએ યોગ કરીને યોગનું મહાત્મ્ય  સમજી તેને જીવનમાં ઉતારવાની સમજણ મેળવી.

 

  • Knowledge Gateway – Play Station :-

           તા-૧૨-૧-૧૫ ના રોજ J.H.B Sardar School માં Knowledge Gateway નું ઉદઘાટન કરવામાં આવ્યું.આ સમારંભના મુખ્ય મહેમાન શ્રી રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય શાળાના આચાર્યશ્રીઓ,શિક્ષકો પણ હાજર રહ્યા હતા.

            તા-૧૫-૭-૧૫ ના રોજ J.H.B Sardar School માં ‘માપન મેળો’ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ,વાલીશ્રીઓએ અને શિક્ષકશ્રીઓએ તેનો લાભ લીધો હતો.

 

  • વિશ્વ સાક્ષરતા દિન :-

             વિશ્વ સાક્ષરતા દિન (૯-૯-૧૫) નિમિત્તે શાળામાંથી ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ દ્વારા  રેલી કાઢવામાં આવી.

  • શિક્ષકદિન :-

            શિક્ષકદિન (૫-૯-૧૫) નિમિત્તે વિદ્યાર્થીઓ ધોરણ -૭,૮ ના શિક્ષક બની શૈક્ષણિક કાર્ય કરાવ્યું.

bottom of page